બંધ

    ૧૨.૦૬.૨૦૨૫ ના રોજ અમદાવાદ મેઘાણીનગર ખાતે વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઓલ્ડ હાઇકોર્ટ અમદાવાદ (ગ્રામીણ) ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.